Gujarati Good Morning videos by AJ Anand Watch Free
Published On : 20-Dec-2018 08:00am636 views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
31 Comments
હા રહેવી જ જોઇએ પણ ક્યાંક ને ક્યાંક માનવ ને તો ખરા પણ જાનવર ને શરમાવે એવા કૃત્ય થતા જોઈ..... માનવતા ઘણા અંશે મરી પરવડી હોય એમ લાગે છે.....
હા એ પણ ખરું..... પણ જ્યારે પોતીકાઓ છોડી દે એવા સમયે કોઈ અજનબી હિંમત આપી જાય છે ત્યારે જ એમ લાગે છે k હજી ક્યાંક તો માનવતા જીવંત છે.....
જીવનના યુદ્ધમા જ્યારે એવું અનુભવાય કે લડવા વાળા સૈનિક આપણે એકલા જ છીએ..અને ત્યારે જો કોઈ આપણી સાથે જોડાય તો લડવાની હિમ્મત વધી જાય છે..સિમરનજી..??
હા જીવવું જ એક યુદ્ધ સમાન બનતું જાય છે ક્યારેક..... પર જીના ઇસી કા નામ હે.... કુછ પલ અપને લિયે કુછ અપનો કે લિયે..... હસતે રહીએ હસાતે રહીએ.....☺
સિમરનજી આભાર.જીંદગી બધા માટે એક જ છે.પણ ફરક માત્ર એટલો જ છે કે કોઈ પોતાની ખુશી માટે જીવે છે.તો કોઈ બીજા ને ખુશ રાખવા માટે જીવે છે..#
️# થેન્ક યુ સૌરભ..આવાજ સરસ મજાના concept સાથે અમે તમને ગમતી વાતો તમારા સુધી પહોંચાડતા રહીશુ..તમે પણ કંઈક લખો અને શેર કરો તો અમને વધુ ગમશે..#
ખૂબ સરસ વાત કરી તમે..... અજાણતા જ પણ સારી એવી અસરકારક સાબિત થશે આ વાતો ઘણા લોકો ના જીવનમાં..... કોઈ ને હિંમત આપસે તો કોઈને નવાસકારાત્મકવિચાર
પાર્થ પંચાલ absolutely રાઈટ..અને અમે આ કાર્યક્રમ દ્વારા વધુ ને વધુ લોકો ને પોઝિટિવિટી અને મોટિવેશન આપવાના પ્રયત્નો કરીશુ અને તમારી સવાર ને ખુશનુમા બનાવીશુ..??
Definitely true #AJAnand ......Actually we are attached with problem since birth. In Gita lord krishna says you can't be stay away from sorrow which ? continuously comes in life after happiness, We should have power to face them rather than take tension in mind. Happiness and sadness both are alternative options in life. When there is a halpiness,never be a sadness and so on. Thank you #AJAnand . Morning maja is a medium to spread positivity in single day of life and our morning becomes Maja.??
ધન્યવાદ નારણજી જાડેજા..તમને મન ગમતા ચિત્રો અને વિષય વિશે અમને જણાવો અમે તેની રજુઆત કરતા રહીશુ..?
હા રાધી પટેલજી જીવનમાં એવી ઘણી પરિસ્થિતિઓ આવે છે જેમાં આપણે મુંજાયી જઈએ છીએ..ચિંતાઓથી ઘેરાઈ જઈએ છીએ..બટ ત્યારે.. એ પરિસ્થિતિમાં માણસે ખરેખર મક્કમ રહેવાની જરૂર હોય છે..જો મન મક્કમ હોય ને તો ગમે તેવી ચિંતા માણસને ઘેરી સકતી નથી..☺️
હા રાધી પટેલજી જીવનમાં એવી ઘણી પરિસ્થિતિઓ આવે છે જેમાં આપણે મુંજાયી જઈએ છીએ..ચિંતાઓથી ઘેરાઈ જઈએ છીએ..બટ ત્યારે.. એ પરિસ્થિતિમાં માણસે ખરેખર મક્કમ રહેવાની જરૂર હોય છે..જો મન મક્કમ હોય ને તો ગમે તેવી ચિંતા માણસને ઘેરી સકતી નથી..☺️
sachi vat che anand bhai jate notreli chinta j apna badha ni zindgi ek samaye khokli kari nakhe che ek samay e apne etla munjai jay e k khabrj na pade k have shu karvu and have thase shu...aa che chinta
હા એકદમ સાચી વાત મીરાયા પંડ્યા..આજના સમયમાં મોટા ભાગના લોકો ચિંતાઓથી ઘેરાયેલા છે..દરેક સવારે દરેક વ્યક્તિના માથે એક નવી ચિંતાનું પ્રશ્નાર્થ ચિન્હ તમને જોવા મળે છે..??
નિરવભાઈ ખૂબ ખૂબ આભાર..તમારી વાત બિલકુલ સાચી છે ચિંતા ના કરવા માટે સંકલ્પ લેવો જોઈએ..પણ આ ચિંતાઓ તો અવિરત છે..ચિંતા ના કરવા માનવનો પોતાના વિચારો પર કાબૂ હોવો જોઇએ એ જરૂરી છે..??
સરસ.. ચિંતા ખરેખર ચિતા સમાન છે.. પણ માનવ મન મોકડાં જેવું છે... ઈચ્છાઓ અને ચિતાઓ સતત માનવને ઘેરતી રહી છે.. મૃત્યુ સમયે પણ આ સાથ નથી છોડતી... અને ચિંતાઓ ના કરવી એવો સંકલ્પ કરવો એ પણ એક ચિંતા જ છે.
It's Patan #findthecity